"HISTORY OF THE BHATIA COMMUNITY"
"(ભાટિયા કોમ્યુનીટી નો ઇતિહાસ }"પુસ્તક નું વિમોચન અને પ્રકાશન ..........ડોક્ટર મંગલા પુરંદરે દ્વારા સંશોધિત અને લેખિત "HISTORY OF THE BHATIA COMMUNITY" VOL-I નામક પુસ્તક નું વિમોચન અને પ્રકાશન ગ્લોબલ ભાટિયા ફાઉન્ડેશન ના ચેરમન અને વિશ્વ વિખ્યાત જાણીતા સોલીસીટર શ્રી માનસિંગ ભાઈ ભક્તા ના શુભ હસ્તે ગઈકાલ રવિવાર ના મુંબઈ ખાતે ભાટિયા જ્ઞાતિ ના દેશ વિદેશ ના સંખ્યાબંધ પ્રતિષ્ઠિત - નામાંકિત મોભીઓ ની નોંધપાત્ર વિશાળ હાજરી વચ્ચે મુંબઈ ચર્ચગેટ ખાતે ના સુંદરબાઈ હોલ માં સંપન્ન થયું હતું .